ભાવનગર શિશુવિહાર સંસ્થા આયોજિત નિરમા લિમિટેડના સૌજન્યથી ભાલ વિસ્તારના સવાઇનગરમાં શિશુવિહારની ટીમ દ્વારા ડાકટર જશુબેન જોશી દ્વારા ૨૦૦ લોકોની આરોગ્ય તપાસ કરીને જરૂરી દવા આપવામાં આવી તેમજ હિરેનભાઇ ઝાંઝર દ્વારા ગામ લોકોની આંખ તપાસ કરવામાં આવી તેમજ જરૂરિયાતને ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું તેમજ સવાઇનગરની પ્રાથમિક શાળામાં રેખાબેન ભટ્ટ દ્વારા બાળકોની હિમોગ્લોબીન તપાસ કરવામાં આવી અને જરૂરી દવા આપવામાં આવી.