બડેલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સ્ટેશનરીનું વિતરણ કર્યુ

1174
bvn1422018-8.jpg

પાલીતાણા તાલુકાના બડેલી ગામે આવેલ પ્રાથમિક શાળા ખાતે તાજેતરમાં આ ગામના દાતા શ્રેષ્ઠ જયસુખભાઈ વોરાના આર્થિક યોગદાન થકી શાળાના બાળકોને સ્ટેશનરીનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શાળાની બાળાઓને ચાણીયાચોળીના સેટ આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને લઈને શાળાના શિક્ષકગણ તથા આચાર્યએ દાતા પરિવારનો આભાર માની તેઓનું શાલ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું.  આ પ્રસંગે મોટીસંખ્યામાં ગ્રામજનો તથા મહેમાનો ઉપસ્થિત રહ્યાં હતા.

Previous articleદેવરાજનગર પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલી રીક્ષા સાથે શખ્સ ઝડપાયો
Next articleપરપ્રાંતિયો દ્વારા ભાંગનું વેચાણ