પરપ્રાંતિયો દ્વારા ભાંગનું વેચાણ

649
bvn1422018-11.jpg

ભાવનગર શહેર તથા જિલ્લામાં રોજગારી અર્થે બિહાર, ઉત્તરપ્રદેશ સહિતના પરપ્રાંતમાંથી આવી અત્રે રહેતા લોકો દ્વારા પોતાની પરંપરા અનુસાર અલગ-અલગ ત્રણથી વધુ પ્રકારની ભાંગ બનાવી હતી તેનું મંદિર આસપાસ વેચાણ કર્યુ હતું. જો કે આપણે ત્યાં અસલ ભાંગના બદલે લીલાગરને પ્રસાદ તરીકે લેવાનું વધુ ચલણ છે.    

Previous articleબડેલી ગામની પ્રાથમિક શાળામાં બાળકોને સ્ટેશનરીનું વિતરણ કર્યુ
Next articleપીપળીયા ગામે જુગાર રમતા છ શકુની જબ્બે