નાની બાળાઓનાં મોળાકત વ્રત સાથે આજથી વ્રત અને તહેવારોનો પ્રારંભ થયેલ છે. ત્યારે બજારમાં કેળા સહિત ફ્રુટનાં ભાવમાં જબ્બર વધારો થવા પામ્યો છે. બેહનોનાં વ્રત બાદ શ્રાવણ માસ શરૂ થશે તેના કારણે ફ્રુટનો ભાવ હવે વધારે રહેશે. હાલમાં બજારમાં રૂા.૪૦ થી ૬૦ નાં ૧ ડઝન કેળા વેચાઇ રહ્યા છે.