મહા શિવરાત્રીના પાવન પર્વને અનોખી રીતે મનાવ્યું

1318
gandhi1522018-5.jpg

મહા શિવરાત્રીના પાવન પર્વને નગરજનો દ્વારા વર્ષથી માનાવ્યુ હતુ. ભોળાનાથના ભક્તો સવારથી શિવાલયોમાં ભક્તિમાં લીન બન્યા હતા. ગાંધીનગરના ઘ૨ સર્કલ પાસે લારી લઇને સોડાનો વેપાર કરતા અને મહેન્દ્રકાકા સોડાવાળાના નામથી જાણિતા કાકાએ શિવરાત્રીના પર્વને લઇને ગાંધીનગરાઓને ૫ હજાર સોડા પીવડાવી હતી. લીંબુ સરબતની પણ મફત વિતરણ કર્યુ હતુ. ઉલ્લેખનિય છેકે વર્ષોથી મહેન્દ્રકાકા ૨૬ જાન્યુઆરી, ૧૫ ઓગસ્ટ અને મહા શિવરાત્રીના દિવસે મફત સોડા પીવડાવે છે

Previous articleઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનનો વિરોધ કરવા ૧૨ માર્ચથી દાંડી સુધીની કૂચ
Next articleગાંધીનગરના સંસ્કૃતિકુંજમાં આગામી ૨૪ ફેબ્રુ.થી પંદર દિવસ વસંતોત્સવનો પ્રારંભ