શિશુવિહાર સંસ્થાની વિવિધ તાલીમો સાથે જોડાયેલ શ્રમિક પરિવારોના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને શારદાબેન હર્ષદરાય પંડ્યા (મુંબઇ) તથા નાથુભાઇ પ્રજાપતિ (વડોદરા) દ્વારા ઉનાળામાં રાહત આપનાર બુટ-ચંપલની સુવિધા આપવામાં આવેલ છે. પ્રતિવર્ષ ૩૦૦ થી વધુ પરિવારોના લાભાન્વિત કરેલ છે.