ઇશ્વરીયાની શાળાઓમાં વિદ્યાર્થીઓને ભેટ

530

ઇશ્વરીયા ગામના વતની કાકડીયા પરિવાર દ્વારા ઇશ્વરીયાની બે શાળાઓમાં વિદ્યાર્થીઓને શૈક્ષણિક સામગ્રી ભેટ મળી છે. અરવિંદભાઇ કુરજીભાઇ કાકડીયા દ્વારા વંદે મારતમ સેવા સંઘ અંતર્ગત આ ભેટ આપવામાં આવી છે. ઇશ્વરીયા શાળાના આચાર્ય હસમુખભાઇ પટેલ તથા ઇશ્વરપુર શાળાના આચાર્ય દિલીપભાઇ રાઠોડે આભારની લાગણી વ્યક્ત કરી છે. ઇશ્વરીયા કેળવણી મંડળના પ્રમુખ વીરશંગભાઇ સોલંકી અને કાર્યકર્તા વિતરણમાં રહ્યા હતા.

Previous articleશ્રમિક પરિવારોને પગરખાં વિતરણ
Next articleનાગેશ્રી, બાબરકોટ પ્રા. આ.કેન્દ્રમા  વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી