કોળી કર્મચારી સંગઠન દ્વારા ઇનામ વિતરણ

626

ભાવનગર જિલ્લા કોળી કર્મચારી સંગઠન દ્વારા વિદ્યાર્થી કારકિર્દી માર્ગદર્શન અને સન્માન સમારોહ યશવંતરાય નાટ્યગૃહ ખાતે યોજાયો હતો. જેમાં રાજ્યનાં મંત્રી કુંવરજી બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખ વક્તુબેન મકવાણા, દિવ્યેશ સોલંકી સહિત આગેવાનો તથા જ્ઞાતિનાં હોદ્દેદારો ઉપસ્થિત રહ્યાં હતા. જેમાં વિદ્યાર્થીઓને માહિતી આપવા સાથે સન્માનિત કરાયા હતા.

Previous articleનારી ગામે રહેણાંકી વિસ્તારમાં ફટાકડા રાખી વેંચાણ કરતા શખ્સને ઝડપી લેતી એસઓજી
Next articleબહેનોના જયાપાર્વતી વ્રતનો પ્રારંભ