સેકટર ૧૫ સ્થિત સરકારી વિનયન કોલેજના વિદ્યાર્થીઓ કૈલાસધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લીધી હતી.
કોલેજના એમએ પાર્ટ ૨ના વિદ્યાર્થીઓએ સમાજશાસ્ત્રના પેપરના ભાગરૂપે પેથાપુર સ્થિત કૈલાસધામ વૃદ્ધાશ્રમની મુલાકાત લઇને વૃદ્ધોને બિસ્કીટ તથા નાસ્તાનું વિતરણ કર્યુ હતું. આ આયોજન પ્રોફેસર ડૉ. સોનલ મોદી અને રાહુલ ભટ્ટે કર્યુ હતું.