મુનિ આશ્રમ હડમતીયા જતા પદ યાત્રિકો માટે વિસામો તથા નાસ્તા, ફરાળ ની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ગ્રૂપ ના દરેક મેમ્બર રોજ રાત્રે ત્યાં જય ને સાફ સફાઇ કરી ને મંદીર નિ દેખરેખ રાખે છે તથા પુનમ ના આગળ નાં દિવસે સંત વાણી નું આયોજન કરવામાં આવીયુ હતું. આ ગ્રૂપ છેલ્લા ૩ વર્ષે થી ત્યાં કાર્ય રત છે વર્ષ દરમિયાન ની દરેક પુનમ ના દિવસે ત્યાં નાસ્તો તથા લસ્સી નું વિતરણ કરવામાં આવી છે.