ઘનશ્યામનગર પ્રા.શાળામાં ગુરૂપૂર્ણિમા ઉજવાઇ

413

ઘનશ્યામનગર પ્રાથમિક શાળા, તા.ભાવનગરમાં ગુરૂપૂર્ણિમા નિમિત્તે સૌ પ્રથમ પોતાના વર્ગના બાળકોવતિ દરેક વર્ગના કેપ્ટનો દ્વારા તેમના વર્ગ શિક્ષકનું કુમકુમ તિલક કરી આશિર્વચન મેળવેલ. ત્યારબાદ દરેક વર્ગના બાળકોએ ગુરૂપૂર્ણિમા ઉત્સવ પરપોતાનું મનનીય વક્તવ્ય રજુ કરેલ.

Previous articleદામનગર ખાતે વ્યાસ પૂર્ણિમા નિમિત્તે કપિલ જોશીનું વ્યાખ્યાન
Next articleસિહોર પંથકમાં આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી