અંબિકા પ્રા.શાળામાં બાલસંસદની ચૂંટણી

475

અંબિકા પ્રાથમિક શાળા નં-૭ માં મોબાઇલમાં ઇવીએમ ી મદદથી બાલસંસદની ચૂંટણી કરવામાં આવી.વિદ્યાર્થીઓ ચૂંટણી પ્રક્રિયાને સમજે,જાણે તે હેતું સાથે સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું.શાળાના સામાજિક વિષયના શિક્ષક નીતાબા રાયજાદા અને આચાર્ય ભરતભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ અને શાળા પરિવારના સહયોગથી આ બાલસંસદની ચૂંટણી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી.

Previous articleસિહોર પંથકમાં આસ્થાભેર ગુરુપૂર્ણિમાની ઉજવણી
Next articleતક્ષશીલા ઇન્સ્ટીટ્યુટ ખાતે ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરાઇ