બેલુરમાં સ્માર્ટ વર્કથી શ્રેષ્ઠ પરિણામ સેમિનાર યોજાયો

660
guj1622018-2.jpg

આજરોજ બેલુર ખાતે માર્ગદર્શન સેમિનાર યોજાયો મહુવા જેમની જન્મભુમિ છે. આજે અમદાવાદમાં  ક્ષેત્રે ખુબ મોટું નામ ધરાવતા ડો. ઉમેશ ગુર્જર દ્વારા શિક્ષણ સાથે શિસ્ત સયમ મર્યાદા માનવી મુલ્યોની વાત કરવામાં આવી ડો. ઉમેશ ગુર્જર દ્વારા ર્ૐુ ર્ં ઝ્રટ્ઠિષ્ઠા દ્ગીીં ત્નીી તથા ર્મ્ટ્ઠઙ્ઘિ પરીક્ષાના ભય ન હોય એટલે કે ઈહર્દ્ઘઅ ઈટટ્ઠદ્બ અંગે ખુબ અસરકારક વાત કરી. તેમજ ર્ૐુ ર્ં મ્ેૈઙ્મઙ્ઘ ઝ્રટ્ઠિીીિ, ૐટ્ઠહઙ્ઘઙ્મી ુૈંર ઝ્રટ્ઠિી ેંહઙ્ઘીજિંટ્ઠહઙ્ઘ ર્રૂેિ ઝ્રરૈઙ્મઙ્ઘ, ઈટટ્ઠહઙ્ઘ ર્રૂેિ ન્ૈદ્બૈંજ વગેરે વાવતે વાત કરી.
આ પ્રસંગે સંસ્થાના ડાયરેકટર્સ આર.એચ.હડિયા, ડો. ડી.સી. લાડુમોર, મંગળભાઈ સી. લાડુમોરે હાજરી આપી. કાર્યક્રમની શરૂઆત દિપ પ્રાગટય તથા રાષ્ટ્રગાનથી થઈ. શબ્દપુષ્પથી સ્વાગત આર.એચ. હડિયા દ્વારા કરાયું તેમજ કાર્યક્રમને ઉર્જિત કરવા ભાગુભાઈ લાડુમોર, ડો.ડી.સી.મકવાણા, હરિભાઈ, દિનેશભાઈ કાછડ, મહેશભાઈ કવાડ, બાબરિયા રાજયગુરૂએ હાજરી આપેલ. મહુવા રાજુલા વિસ્તારમાંથી અંદાજીત ૧૮૦૦ થી ર૦૦૦ લોકોએ હાજરી આપી હતી. 

Previous articleપીપાવાવની કંપનીઓ દ્વારા ટ્રક ભાડા નહીં વધારાય તો હડતાલની ચિમકી
Next articleક્રિકેટ ટુર્ના.માં ધામેલ પેસેન્ટર વિજેતા