જાનથી મારી નાખવાની ધમકી આપવાનો ફરાર આરોપી ઝબ્બે

456

આજરોજ ભાવનગર રેન્જના પોલીસ સબ ઇન્સપેકટર ડી.ડી.પરમારના માર્ગદર્શન અને સુચનાથી આર.આર. સેલના સ્ટાફના માણસો નાસતા ફરતા આરોપીઓની તપાસમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનનાં ગુન્હાના કામે નાસતો ફરતો આરોપી અર્જુનસીંગ ભજનસીંગ કલાણી/સરદારજી ઉ.વ.૧૯ રહેવાસી અલીન્દ્રા ગામ તા.માતર જી.ખેડા વાળાને તેના ઘરેથી ઝડપી પાડી મજકુર આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ છે.

Previous articleઆંગણવાડીમાં સત્યનારાયણની કથા
Next articleતળાજાની આરાધ્યા સ્કુલમાં વાલી સંમેલનનું આયોજન