૧૦૧ વૃક્ષો વાવી જન્મદિન ઉજવતા વિપક્ષ નેતા જયદિપસિંહ ગોહિલ

643

જન્મ દિવસની ઉજવણીની કેક કાપીને કે કોઇ ઝાકમઝોળ કર્ચાઓ કરીને નહીં પણ પર્યાવરણનું જતન થાય અને લોકોનો વૃક્ષ પ્રત્યે પ્રેમ વધે તે હેતુથી મહાપાલિકાના વિરોધપક્ષના નેતા જયદિપસિંહ ડી. ગોહિલ દ્વારા બોરતળાવ વિસ્તારમાં તા.૧૬ને મંગળવારના રોજ દિવસભર કોંગરેસના આગેવાનો, કોર્પોરેટરો તથા કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ૧૦૧ વૃક્ષોનું સફળતાપૂર્વક રોપણ કરેલ. બોરતળાવ વિસ્તારમાં વૃક્ષારોપણ કરવા રહિશો દ્વારા ખાત્રી આપવામાં આવી છે તેમજ માત્ર વૃક્ષારોપણ જ નહીં ણ વૃક્ષોની માવજત પણ કરવાની બાંહેધારી આપી છે. તેમજ માત્ર વૃક્ષારોપણ જ નહીં પણ વૃક્ષોનું માવજત પણ કરવાની બાંહેધારી આપી હતી. દર વર્ષની માફક આ વર્ષે પણ વૃક્ષારોપણમાં વધારો થવાથી બોરતળાવ વિસ્તારને ગ્રીનરીમાં ફેરવવાનો સંકલ્પ છે.

Previous articleબરવાળા ખાતે સામાજીક ન્યાય સમિતિની બેઠક મળી
Next articleખુલ્લી જગ્યામાં જુની દવાનો જથ્થો ફેંકનાર એમઆરને ૫૦૦૦નો દંડ