લાઠી તાલુકા ના કેરાળા ખાતે પ્રાંત અધિકારી એ.કે જોશીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા યોજાય પ્રાંત અધિકારી એ.કે.જોશી નો જનતા સાથે સીધો સંવાદ નાના માં નાની સમસ્યા ને ફોલો કરતા પ્રાંત અધિકારી ની અધ્યક્ષતા માં રાત્રી ગ્રામસભા માં આવતા તમામ વિભાગ ના તંત્ર રેવન્યુ પંચાયત પાણી વીજળી પરિવહન અન્ન પુરવઠા પોલીસ કાયદો વ્યવસ્થા રસ્તા વન પર્યાવરણ સહિત ના તંત્ર એ સંપૂર્ણ લેશન સાથે લોકો ના પ્રશ્નો શુ કામગીરી કરી છે તેની વિગતો સાથે સ્પષ્ટતા સાથે લોક પ્રશ્નો અંગે ઝડપી ઉકેલ માટે વ્યવસ્થા તંત્ર માટે રચનાત્મક અભિગમ સાથે ઉત્સાહ પ્રેરતા પ્રાંત અધિકારી જોશીની અધ્યક્ષતામાં રાત્રી ગ્રામસભા માં મામલતદાર મણાતે ટી પી ઓ અધેરા નાયબ મામલતદાર ડેર સહિત અનેકો અધિકારીઓની હાજરી જોવા મળી હતી રાત્રી ગ્રામસભા લાઠી તાલુકાના કેરાળા ખાતે વિશાળ સંખ્યામાં ગ્રામજનો સ્થાનિક અગ્રણી પણ હાજરી આપી હતી.