ગાંધીનગરમાં નર્સ સોસીએશન દ્વારા પણ વિવિધ માગણી સાથે દેખાવ શરૂ કરવામાં આવ્યા છે. સરકારમાં કાર્યરત ર્નસિંગ સ્ટાફને ૭માં પગાર પંચની અમલવારી કરી દેવામાં આવી છે. ત્યારે જીએમઇ આરએસ ના સ્ટાફને પણ લાભ આપવાની માગણી કરાઇ છેય આ ઉપરાંત ટ્રાવેલીંગ એલાઉન્સ સહિતની માગણીઓ સાથે પ્લે કાર્ડ દર્શાવીને દેખાવ કરવામાં આવ્યા હતા અને તેઓને થઈ રહેલા અન્યાયનો ઉકેલ લાવવા માગણી કરી હતી.