GujaratGandhinagarUncategorized ગાંધીનગરમાં ફરી એકવાર દબાણ-ઝુપડપટ્ટી હટાવવાની ઝુંબેશ શરૂ By admin - February 17, 2018 914 ગાંધીનગર મનપા દ્વારા ઘણાં લાંબા સમય બાદ વિધાનસભા શરૂ થવાની હોવાથી ફરી એકવાર દબાણ હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. સેકટર – ૬ માં આવેલી ઝુપડપટ્ટી તેમજ શહેરના કેટલાંક દબાણો તેમજ આડેધડ લગાવાયેલા હોર્ડિંગને પણ દૂર કરવામાં આવ્યા હતા.