રાજુલામાં ન.પા. ચૂંટણી પુર્વે ભાજપનો ડોર-ટુ-ડોર પ્રચાર

838
guj1722018-3.jpg

રાજુલા ખાતે ભાજપ પરિવાર દ્વારા લોકસંપર્ક ડોર ટુ ડોરમાં જિલ્લા મંત્રી ચેતનભાઈ શિયાળ, રવુભાઈ ખુમાણ, જિલ્લા મહામંત્રી શહેર ભાજપ પ્રમુખ મયુરભાઈ, દિલીપભાઈ જોષી, લાલભાઈ મકવાણા, માર્કેટ યાર્ડ ચેરમેન જીગ્નેશભાઈ પટેલ, વેપારી એસોસીએશન મહામંત્રી બકુલભાઈ વોરા, જિલ્લા પંચાયતના અરજણભાઈ લાખણોત્રા, અશોકભાઈ ધાખડા, વિનુભાઈ માંડરડીવાળા, ગીરીબાપુ, રણછોડભાઈ મકવાણા, હર્ષાબેન કમલેશભાઈ (માધવ), રેખાબહેન મનોજભાઈ દવે, અરવિંદભાઈ માલવણીયા, મનોજભાઈ દવે તેમજ હર્ષ વસોયા તેમજ બાબુભાઈ વાણીયા શહેર મંત્રી સહિત આખો ભાજપ કાફલો રાજમાર્ગો પર ફરતા કોઈને પણ એમ નથી કીધું કે અમને મત આપજો  પણ રાજુલાની શાણી જનતા આપમેળે કોઈને કીધા વગર આ ભાજપ કાફલા સાથે જોડાઈ ભાજપને રાજુલાનું સુકાન સોંપવા તલપાપડ થઈ રહી છે. 

Previous articleરાજપૂત બિઝનેસ એક્સ્પો – ૨૦૧૮ને મુખ્યમંત્રીએ ખૂલ્લો મુક્યો
Next articleજાફરાબાદ તાલુકાના ફાચરીયા ગામના ખેડૂતે કરી પપૈયાની પ્રેરણાદાયી ખેતી