વરૂણદેવને રિઝવવા વડેરા ગ્રામજનો દ્વારા સરકેશ્વર શિવજીને જળાભિષેક કરાયો

533

જાફરાબાદ ના દરીયા કીનારે આવેલા સરકેશ્વર શિવજી ને જળ અભિષેક કરી ને. વરસાદ માંગવામાં આવ્યો હતો. કાઠીયાવાડ ના  દરીયા કીનારા પર આવેલા  ભોળાનાથ ને આજે વઢેરા તેમજ બલાણા ગામ સમસ્ત. બંઘ પાળી ને વરૂણદેવને રિઝવવા  વડેરા ગ્રામજનો દ્વારા શંકર ભગવાન ની લીંગને જળથી મુજવીને વરસાદ. આવે તેવી પ્રાર્થના સાથે અખંડ ઘૂન યોજવામાં આવી તે સાથે ફલાણા ગામ પણ જોડાય હતું ફલાણા. ગ્રામજનોએ ભોળાનાથ ને લાડુ નો પ્રસાદ તેમજ. ખીસડીનો પ્રસાદ. જમાડી. ગ્રામજનો એ સાથે ભોજન કરીને આરાઘના   કરી હતી જગતના નાથ રિઝવવા ઠેર ઠેર એનેક કાયૉ થાય રહ્યા છે ત્યારે હવે. જાફરાબાદ ના ખેડુતો દ્વારા  ભોળાનાથ ને  પાણીથી મુજવાયા પંરપરા પ્રમાણે અગાઉના સમય માં આવું કરવાથી  વરસાદ ને આવવું પડતું હાલ પણ સરકેશ્વર માં શિવજીને જળ માં મુદતમાં ટુંક સમય માં વરસાદ થાય તેવું ખેડુતો દ્વારા. જણાવાયું હતું.

Previous articleબેંક ઓફ બરોડાનાં સ્થાપનાદિને વડલી પ્રા.શાળામાં કિટ વિતરણ
Next articleભાવનગર  મહાપાલિકાના દ્વારેથી