જાફરાબાદ સરકારી દવાખાના દ્વારા વિશ્વ વસ્તી પખવાડિયાની ઉજવણી

711

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.એચ. એફ.પટેલ તથા ડૉ.જયેશ પટેલ અને ડૉ આર.કે.જાટના માર્ગદર્શન હેઠલ અને તાલુકા હેલ્થ ઑફીસર ડૉ.જીગ્નેશ ગોસ્વામી ના અધ્યક્ષ સ્થાને સામૂહિક આરોગ્ય કેન્દ્ર જાફરાબાદ ખાતે વિશ્વ વસ્તી પખવાડિયા ની ઉજવણી અંતર્ગત સ્ત્રી નસબંધી કેમ્પ નુ આયોજન કરવામા આવેલ જેમા તાલુકા હેલ્થ કચેરી દ્વારા કુટુંબ કલ્યાણ અને વસ્તી નિયંત્રણ અંગે વિગતવાર ચર્ચા કરી સમજણ આપવામા આવેલ જેમા તાલુકા સૂપરવાયજર ભુપેન્દ્રભાઈ  શનિશ્વરા  આરોગ્ય સ્ટાફ અને આશાબેનો હાજર રહેલ તેમજ નસબંધી કેમ્પ ડૉ જાટ દ્વારા કુલ ૧૧ જેટલા લાભાર્થીઓના સફલ નસબંધી ના ઓપરેશન કરવામા આવેલ અને લોકોને કાયમી અને બિનકાયમી કુટુંબ નિયોજન પદ્ધતિ અંગે માર્ગદર્શન આપવામા આવેલ.

Previous articleજૈન જાગૃતિ સેન્ટર દ્વારા હાથબના દરિયા કિનારે પિકનીકનું આયોજન
Next articleસુપ્રિમના આદેશ બાદ હવે ત્રણ ફૂટ હાઇટ ધરાવતો ગણેશ બનશે ડૉક્ટર