BOBના સ્થાપના દિન નિમિત્તે બાઇક રેલી

759

બેન્ક ઓફ બરોડાના ૧૧૨માં સ્થાપના દિવસ નિમિત્તે બેન્ક કર્મચારીઓ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી. શહેરના ડાયમંડ ચોક પાસે આવેલ કૃષ્ણનગર શાખા ખાતેથી યોજવામાં આવેલ બાઇકરેલીમાં બેંક ઓફ બરોડાના અધિકારીઓ તથા કર્મચારીઓ જોડાયા હતા. અને વિવિધ વિસ્તારોમાં ફરીને ખારગેટ પાસે આવેલ બેન્કની હેડ ઓફિસ ખાતે પૂર્ણ થઇ હતી. બાઇક રેલી ઉપરાંત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી બેન્કના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

Previous articleસુપ્રિમના આદેશ બાદ હવે ત્રણ ફૂટ હાઇટ ધરાવતો ગણેશ બનશે ડૉક્ટર
Next articleપૈસા માટે સની લિયોનીનો ભાઇ પોતાની બહેનના પોસ્ટરનો ઉપયોગ કરતો..!!