હાથબ ખાતે મેમ્બરઓ ની હાજરીમાં માં પ્રમુખ પ્રદીપભાઇ શાહ ઉપપ્રમુખ ચંદ્રેશભાઇ શાહ અને ટ્રેઝર મુકેશભાઇ દોશી અને અન્ય મેમ્બરઓ ની હાજરીમાં વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયેલ.દરેક મેમ્બરઓ ને આવનારા વર્ષ મા ઓછા માં ઓછા એક વૃક્ષ વાવવાનું અને તેની કાયમી માવજાત કરવાનાં શપથ લેવરાવ્યા હતાં.