GujaratBhavnagar રાણપુરમાં કુતરા માટે લાડુ બનાવાયા By admin - July 22, 2019 601 રાણપુરમાં કુંભારવાડા વિસ્તારના સેવક સમુદાય તથા નારેચણીયા હનુમાનજી મંદીરના મહંત દ્વારા ફાળો એકત્રિત કરી ૧૨૦ કીલો ચુરમાના લાડવા કુતરાઓ માટે બનાવવામાં આવ્યા હતા અને આ લાડવા રાણપુરના તમામ વિસ્તારોના કુતરાઓને ખવડાવવામાં આવ્યા હતા.