આજરોજ વઢેરા ગાંધી ભવનહોલ ખાતે તાલુકા હેલ્થ ઑફીસર જીગ્નેશ ગોસ્વામી ના માર્ગ દર્શન હેઠલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાબરકોટ અને ગ્રામ પંચાયત વઢેરા ના સંયુક્ત ઉપક્રમે વઢેરા ગામના લાભાર્થી ઓ ના વૃદ્ધ પેન્શન સહાય અંગે ના ફોર્મ ભરવા માટે ના ઉમર ના દાખલા ઓ ૪૦ જેટલા કાઢી આપવામા આવેલ જેમા બાબરકોટ ના મેડિકલ ઑફીસર ડૉ જીતેશ મૂછડીયા,ડૉ ઇલાબેન મોરી,દિપકભાઈ બારૈયા મુકેશભાઈ શિયાલ, રણછોડભાઈ જેઠવા, સરપંચ કાનાભાઈ લખમણભાઈ .રાજેશ પરમાર. મંગાભાઈ બાંભણીયા. શામજીભાઈ બાંભણીયા. બાલાભાઈ બારીયા.હાજર રહી આ કામગીરી ને સફલ બનાવવા સારી એવી જહેમત ઉઠાવી હતી.