ગત તા.૨૦ના રોજ દાત્રડ પ્રાથમિક શાળામાં બેંક ઓફ બરોડા દ્વારા બેંકના ૧૧૨માં સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે શાળાના વિદ્યાર્થીઓને નોટબુક, પેન, અને ચોકલેટનું વિતરણ કરેલ. શાળામાં સ્વાગતગીત અને વક્તવ્યનો કાર્યક્રમ થયેલ. બેંકના મેનેજર આનંદ મહિને બેંક વિશે માહિતી આપેલ. બેંકનો તમામ સ્ટાફ હાજર રહેલ.