ભાવનગર જીલ્લા કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશન ના પ્રમુખશ્રીની ચૂંટણી તા.-૨૧/૦૭/૨૦૧૯ ને રવિવારે યોજાઈ હતી. જેમાં વલ્લભીપુર,ઉમરા઼ળા,ધોળા તથા સિહોર સહીત તાલુકાના છ ગામોનું મતદાન રામકૃપા મેડીકલ સ્ટોર્સ – સિહોર સંચાલીત વિના મુલ્યે માનવ સેવાની ઓફિસમાં સિહોર ખાતે રાખેલ જેમા પોતાના મતાધિકારનો સિહોર તાલુકા કેમીસ્ટ એસોસીએશનના ચેરમેન અંતુભાઈ દવાવાળાએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.