કુંડાળા પ્રા.શાળામાં ટીંબી જનજાગૃતી

501

બરવાળા એસ ટી એસ સંજય ભાઇ રામદેવ શાળા  પરિવાર ને ટીબી રોઞ ના લક્ષણો સમજાવ્યા. બરવાળા , નાવડા, ભીમનાથ, સાળંઞપુર તમામ સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબીનુ નિદાન અને સારવાર મફત મા થાય છે. વયસન મુકિત ના શપથ લેવરાવ્યા  આચાર્ય મહેશ ભાઇ નો  શાળા પરીવારનો આભાર  વ્યકત કરાયેલ. એમ.ડી.સોલંકી દિવ્યા બેન શૈલેષ ભાઇ, પંકજ ભાઇ દ્વારા બાળકોને બોલપેન નુ વિતરણ  કર્યું હતું.ે

Previous articleસોનગઢ ગુરૂકુળ હાઈસ્કુલમાં  વેસ્ટમાંથી  બેસ્ટ સ્પર્ધા યોજાઈ
Next articleરાણપુરમાં કડાકા ભડાકા સાથે ધોધમાર એક ઈંચ વરસાદ