બુદ્ધિ કસોટીમાં વિદ્યાર્થીઓ ઝળક્યા

695
bvn1822018-2.jpg

વિકાસ વર્તુળ બાવનગર દ્વારા લેવાયેલ બુદ્ધી કસોટીની પરીક્ષામા લોક કલ્યાણ વિદ્યાલય માયધારના વિદ્યાર્થીઓએ શાળા કક્ષાએ જિલ્લા કક્ષાએ તેમજ રાજ્યકક્ષાએ પ્રશંસનીય દેખાવ કરતા વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર પ્રાપ્ત થયેલ છે. તેમજ શાળાના ૧૦ વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિ માટે પસંદ થયેલ છે જેમા રાઠોડ કિશનભાઈએ રાજ્યમાં બિજુ સ્થાન પ્રાપ્ત કરેલ છે. બાળકોએ શાળા તથા તેમના માતા પિતાનું નામ રોશન કરેલ તેથી શાળા પરીવારે તેમને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.    

Previous articleપરમાણું ઉર્જાના આગમનથી કિસાનોને અત્યંત લાભ થશે : ડો. નિલમ ગોયલ
Next articleઅશક્ત વ્યકિતઓનો અધિકાર અધિનિયમ પર લાભુભાઈ સોનાણીનું વકતવ્ય યોજાયું