ગારિયાધાર ખાતે આવેલ વાલમરામ બાપા હાઉસ્ફુલ ખાતે પી.એન.આર. સોસાયટીના સહકારથી વિનામુલ્યે રૂબેલા રસીકરણ કેમ્પ યોજાયો જેમાં ૧૧ર બહેનોને રસી આપવામાં આવી હતી. જેમાં કેતનબાપુ, વી.ડી.સોરઠીયા, વીસ્તારક ભરત મોણપરા, શાળાના આચાર્ય અલ્પેશભાઈ ભટ્ટ, ઉપસ્થિત રહેલ તેમજ રૂબેલા રસી કેમ્પને સફળ બનાવવા માટે પ્રજ્ઞાબેન ચૌહાણ, કેતનભાઈ રૂપેરાએ ભારે જહેમત ઉઠાવી હતી.