નોંધણવદર પ્રા.શાળામાં વૃક્ષારોપણ

629

પાલીતાણા તાલુકાના નોઘણવદર ગામ ની પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ દ્વારા તાજેતરમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. શાળામાં અભ્યાસ કરતા બાળકો મા પર્યાવરણ ની સમજ વિકસે તેમજ વૃક્ષો ની ઉપયોગિતા સમજે તેવા ઉમદા હેતુ સાથે ૫૫૦ વૃક્ષો નું વાવેતર કરવામાં આવ્યું હતું. આ વરુક્ષાંરૉપણ ના કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ, શિક્ષકો ઉત્સાહ પૂર્વક જોડાયા હતા.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે
Next articleબરવાળા હેલ્થ ઓફીસે નિરામ્યા મીટીંગ