GujaratBhavnagar કાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી By admin - July 26, 2019 670 આજે બપોર બાદ ભાવનગર શહેરમાં બારે પવન સાથે પડેલા જોરદાર વરસાદ દરમ્યાન શહેરનાં કાળાનાળા વિસ્તારમાં બે વૃક્ષો ધરાશાયી થયા હતા જેના પગલે રસ્તા ઉપર થોડા સમય માટે ટ્રાફીક જામ થવા પામ્યો હતો. જો કે વૃક્ષો ધરાશાયીનાં બનાવમાં કોઇને ઇજા કે નુકશાન થયું ન હતું.