પાટણ આત્મવિલોપન મામલે કડીના ધારાસભ્ય કરશન સોલંકી ઉપર ટપલી દાવ

726
guj1822018-8.jpg

ભાનુભાઇ વણકરના આત્મ વિલોપનનો મામલે ગુજરાત ભરમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. આ રોષનો ભોગ ભાજપના કડી વિધાનસભા બેઠકના ધારાસભ્ય કરસન સોલંકી પણ બન્યા છે. ધારાસભ્ય અને દલિત એવા કરશન સોલંકીનો ટોળાએ ટપલી દાવ કર્યો હતો. આથી કરસન સોલંકી સ્થળ છોડીને ભાગી છુટ્યા હતા.ત્યાર બાદ તેમને પોલીસે સુરક્ષા આપી તેમને કારમાં બેસાડી રવાના કર્યા હતા

Previous articleઅમદાવાદ-મુંદ્રા વિમાની સેવાનો મુખ્યમંત્રી રૂપાણીએ પ્રારંભ કરાવ્યો
Next articleજીજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા