શહિદ જવાન માટે સામુહિક દુઆ

567

તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાં પાકિસ્તાન સરહદે દેશની રક્ષા કાજે શહીદી વ્હોરી લેનાર વડોદરાના વીર શહિદત મોહમદ આરીફખાન પઠાણની રૂહના ઇસાલે સવાબઅર્થે દારૂલ ઉલુમ નુરે મહંમદીમાં આજે શનિવારે અસરની નમાઝ બાદ કુરાનખ્વાની અને સામુહિક દુઆનો કાર્યક્રમનું આયોજીત કરવામાં આવેલ. હઝરત અલ્લામા મૌલાના વલીમોહમ્મદ મીસ્તીએ સલામ દુઆ સાથે કુરાનની અયાતો પઢી શહીદ જવાનને શ્રદ્ધાંજલી પાઠવેલ.

Previous articleસોનગઢ પો.સ્ટે.ના પ્રોહીબીશનના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો
Next articleરેલ્વે કર્મચારીઓને તાલીમ