મને સ્લો રોમાન્સ પસંદ છે : ભૂમિ પેડનેકર

622

હાલ અભિનેત્રી ભૂમિ પેડનેકર અનન્યા પાંડેની સાથે મસ્તીને લઇને ખૂબ ચર્ચામાં છે. હાલ તે બોલીવુડની પ્રખ્યાત ફિલ્મ ‘પતિ-પત્ની ઔર વો’ની રિમેક પર કામ કરી રહી છે. તે સિવાય તેની ‘સાંડ કી આંખ’ પણ આ વર્ષે દિવાળી પર રિલીઝ માટે તૈયાર છે.‘દમ લગા કે હઇશા’ અને ‘શુભ મંગલ સાવધાન’માં સાથે કામ કરી ચૂકેલા આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડનેકર એક બીજા અંગે વધારે જાણે છે.

જો કે શોમાં વાતચીત દરમિયાન નેહાએ સેક્સ અંગે સવાલ પૂછ્યા, પહેલા નેહાએ આયુષ્માનને પૂછ્યુ કે તે સેક્સ વગર કેટલા દિવસ રહી શકે છે. તેની પર આયુષ્માને કહ્યું કે જેટલા દિવસ તે આઉટડોર હોય છે તે સેક્સ વગર રહી શકે છે. પરંતુ નેહાને આપવામાં આવેલા ઇન્ટરવ્યુમાં તે એકદમ મજાકિયા મૂડમાં હતા. જ્યારે તે નેહાએ સવાલ ભૂમિને કર્યો તો તેને કહ્યું કે એક કલાક, આયુષ્માન ત્યા રોકાયા નહી. તે બાદ તે ભૂમિમે ડેટ કરવાની ઇચ્છા રાખનારા છોકરાઓને ટિપ્સ આપવા લાગ્યા.તેને કહ્યું, તે શખ્સને બેડ પર ખૂબ ધૈર્યની જરૂરત છે. તેની પર ભૂમિએ કહ્યુ હા મને સ્લો રોમાન્સ પસંદ છે. જોકે આ વાતો મજાકમાં થઇ રહી હતી. સાથે-સાથે આયુષ્માન અને ભૂમિ પણ ખૂબ એન્જોય કરી રહ્યા હતા.

Previous article‘સહી પોષણ દેશ રોશન’ના સંકલ્પ સાથે ભાવનગર ખાતે સુપોષણ ચિંતન સમારોહ
Next articleબોલો…અભિનેત્રી પ્રિયંકા ચોપડા ૨૪ મહિનામાં માતા બને તેવી ભવિષ્યવાણી