તમાકુ નિયંત્રણ, શાળા આરોગ્ય કાર્યક્રમ

1183
guj1922018-2.jpg

શેખ પિપરીયામાં ચિત્ર સ્પર્ધા તેમજ શાળા આરોગ્ય કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં તમામ બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ થઈ અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતિય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ ઈનામમાં આપવામાં આવી હતી. આચાર્ય જીતુભાઈ, ડો. હિતેશ પરમાર મેડિકલ ઓફીસ્ર, નયનભાઈ પરમાર તથા આરોગ્ય સ્ટાફ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ચાવંડ, તેમજ તાલુકા હેલ્થ ઓફિસર ડો. આર.આર. મકવાણાના માર્ગદર્શન હેઠળ, સ્વામિનારાયણ ગુરૂકુળ દામનગરમાં ચિત્ર સ્પર્ધા તેમજ શાળા આરોગ્ય કાર્યક્રમની ઉજવણી થઈ જેમાં તમામ બાળકોને શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય તપાસ થઈ અને ચિત્ર સ્પર્ધામાં પ્રથમ, દ્વીતિય અને તૃતિય સ્થાન મેળવનાર વિદ્યાર્થીને  સર્ટિફિકેટ અને શૈક્ષણિક કીટ ઈનામમાં આપવામાં આવી હતી. 

Previous articleહિરાભાઈ સોલંકી દ્વારા રાજુલામાં સર્વજ્ઞાતિ સમુહ લગ્નોત્સવ યોજાયો
Next articleઅમાસના દિવસે મુર્હુંત – ચોઘડીયાને ફગાવી વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું