આજે તા.૨૮ વડાપ્રધાન મોદીની મનકી બાતનો કાયઁક્રમ અંતર્ગત ધંધુકા ખાતે વોડઁ નં.૨મા વ્રુક્ષારોપણ કરવામા આવ્યુ હતું. જેમાં નગર પાલિકા પ્રમુખ માધવીબહેન, કારોબારીચેરમેન જસુબેન,વોડઁ.નં.૨ના સદસ્ય હષઁદભાઈચાવડા,ભદુભાઈ અગ્રાવત તથા પ્રવિણભાઈથળેશા સહિત સંગઠનના પુવઁ મહામંત્રી નીરવભાઈ તથા તમામસદસ્યો અને વોર્ડ નં.૨ના કાર્યકરોે ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. મહાકાલીમંદીર અને પુનીતમુકતીધામમા વૃક્ષો રોપવામાં આવ્યા હતા.