દામનગર શહેર ના દસનામ ગોસ્વામી યુવા ગ્રૂપ દ્વારા સમાધિ સ્થાન સંકુલ માં વૃક્ષારોપણ કરાયું ગોસ્વામી યુવા ગ્રૂપ દ્વારા દસનામ સમાજના સમાધીસ્થાને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ ,જેમા દામનગર શહેર ના ગોસ્વામી દસનામ યુવા ગ્રૂપ ના માર્ગદર્શન હેઠળ યુવાનો એ મહા વૃક્ષારોપણ કરી વૃક્ષ દેવોભવ નો સુંદર સંદેશ આપ્યો હતો.