સ્કીલ ડેવ.અંગે વ્યાખ્યાન યોજાયું

767
bvn1922018-5.jpg

નંદકુંવરબા મહિલા કોમર્સ કોલેજ-દેવરાજનગરમાં બીબીએ સેમ-૧ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ માટે સ્કીલ ડેવલોપમેન્ટ વિષય ઉપર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.ઝડપથી બદલાતા આ ૨૧મી સદીના યુગમાં સ્કીલ ડેવલોપમેન્ટ એટલે શું ? તેનો કઈ રીતે અને ક્યા ક્ષેત્રોમાં ઉપયોગ કરવો જોઈએ અને તેની જરૂરિયાત વિશે માર્ગદર્શન આપ્યું હતું. દરેક ક્ષેત્રમાં સ્કીલ ડેવલોપમેન્ટનું મહત્વ કેવુ અને કેટલુ છે ? તે અંગે ડો. ખાને માર્ગદર્શન આપ્યું હતું.

Previous articleકોળી કંથારીયાથી બાલાનીવાવનો મંજુર થયેલ રોડ તાત્કાલિક બનાવવાની માંગણી
Next articleજાળિયા ખાતે રાષ્ટ્રીય સેવા યોજના શિબિરનું સમાપન થયુ