સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ. થતી જલ્પા

629

ધોળા જંકશન ખાતે રહેતા મુંજપરા સુભાષભાઇ કાનજીભાઇના પુત્રી જલ્પા સુભાષભાઇ મુંજપરા એ સંસ્કૃત વિષય સાથે એમ.ફીલ ની ડિગ્રી મેળવી રાષ્ટ્રીય કક્ષાએ યુનિવર્સિટી ગ્રાન્ટસ કમિશન દ્વારા લેવામાં આવતી આસિસ્ટન્ટ પ્રોફેસર (નેટ)ની પરીક્ષા સંસ્કૃત વિષય સાથે ૬૧ ટકા મેળવી પાસ કરી સંસ્કૃત વિષયના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે લાયકાત મેળવી. હાલ સંસ્કૃત વિષય સાથે પી.એચ.ડી.નો અભ્યાસ કરી વાણંદ સમાજનું ગૌરવ વધાર્યું છે.

Previous articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSBપરીક્ષાની તૈયારી માટે
Next articleઆંબલા લોકશાળામાં નેત્રયજ્ઞ