દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાવનગર જિલ્લાના પાલીતાણાના લુવારવાવ ગામ ખાતે પ્રજાપતિ સમાજના સમુહ લગ્ન યોજાયા તેમાં દક્ષ પ્રજાપતિ આરોગ્ય સમિતિ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પ રાખવામાં આવ્યો હતો તેમાં ભાવનગર સર ટી હોસ્પિટલ બ્લડ બેન્ક સહાયથી ૧૦૩ બોટલ બ્લડ એકત્રિત કરેલ ને પ્રજાપતિ સમાજના નવયુવાને બોહળી સંખ્યા માં ઉપસ્થિત રહી ને બ્લડ ડોનેટ કરાવેલ.