રાજુલા-જાફરાબાદ ખેડૂતો જનતા પીવાના પાણી માટે જીવા દોરી સમાન ધાતરવાડી એક ડેમની ઉંચાઇ વધારવાની માંગ જેતી ધાતરવાડી બે ડેમ પણ જીવત થશે. અમરેલી જિલ્લામાં રાજુલા પાસે આવેલ ધાતરવાડી-૧ ડેમની ઉંચાઇ પાંચ ફુટ વધારવામાં આવી હતી. ફ્યુઝ દરવાજા ચડાવવામાં આવેલા હતા મોટી હોનારતથી આ પચાસ ટનના દરવાજા પાણીથી વર્ષોથી તણાઇ ગયા હોય જે સમય જમીન એકવાઇઝર તમામ કાર્ય પૂર્ણ કરી પાંચ ફુટ વધારો થયો હતો. જે છેલ્લા પંદરથી અઢાર વર્ષથી વધૂ કોઇ કાર્યવાહી થઇ નથી. રાજુલા સીટી પૂર્વ પ્રમુખ નગરપાલિકા સેવાસદન, ચિરાગ બી.જોશીએ મુખ્યમંત્રી તથા નીતિનભાઇ પટેલ દરવાજા ફરી ચડાવવામાં આવે તેવી માંગ કરી છે. જે મુખ્યમંત્રી એ કલ્પસર વિભાગ મોકીલી છે વિગતો માંગી છે.
જોશી દ્વારા પાંચ ફુટ ઉંચાઇ વધારાની માંગ સ્થાનિક અધિકારીઓ પાસે દરખાસ્ત મંગાવવામાં આવે બજેટ લેવા રજુઆત કરી હતી. બજેટ હવે જતુ રહ્યું છે. પરંતુ વડાપ્રધાન કિસાન લોકો માટે પાણી નવું ખાતુ બનાવવા જાહેરાત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડૂત હિતમે અનેક પ્રયાસ થઇ રહ્યા છે. જેવામાં વીસથી ગામ ખેડૂત પાણી વધુ મળશે. દરવાજા ચડાવવાથી નીચે ચેકડેમ તથા ધાતરવાડી બે નંબર પણ સતત પાણી રહેશે. કિસાનો જનતા વ્યાપક માંગ ઉઠવા પામી છે.