રાજુલા તાલુકાની આદિત્ય બિરલા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાં નવા યુનીટ હેડ અધિકારી ગોપીકા પ્રસાદ તિવારીનું દબદબીભર્યુ સન્માન સાથે સ્વાગત કરાયું હતું.
રાજુલા તાલુકાની મહાકાપ આદિત્ય બિરલા અલ્ટ્રાટેક સિમેન્ટ કોવાયાના નવા યુનીટ હેડ ગોપીકા પ્રસાદ તિવારીનું કંપનીના ફંકશન હેડ ખોસાલ, બી.પી. સદાનંદ, યોગેશ કુમાર ભટ્ટ, નેગી, સિતારમ મુલુ અને ભાનુંકુમાર સહિતે ગોપીકા પ્રસાદ તિવારી સાથે મેડમ તિવારીનું સન્માન સાથે સ્વાગતથી આવકાર્યા હતાં.