ઉંચા કોટડા પ્રાથમિક શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

624

ઉચાકોડડા ચામુંડા શકિત પીઠ ના ચંચાલક શાળા ના આચાર્ય અને પ્રાથમિક શાળા ના શિશક સિવાભાઈ ચૌહાણ દ્વારા જહેમત ઉઠાવી હતી વિધાર્થીઓ દ્વારા તમામ અલગ અલગ પ્રકારના વૂરક્ષો વાવવા મા આવ્યા હતા અને વિધાર્થીઓ અને  શિક્ષકો એ સંપથ લીધા હતા કે ખાલી  વૂરક્ષો વાવવા માટે જ નહી પણ તેમને પાણી પાઈ ને જતન કરશું અને ઉજરીને મોટા કરશું અને શાળ ને હરિયાળી બનાવ શુ અને ગામ લોકો ને પણ  સમજાવશુ ફરજિયાત વૂરક્ષો વાવવા અને ઉજરીને મોટા કરવા તમામ મહેનત અને વ્યવસ્થા શાળા ના શિશક શિવા ભાઈ ચૌહાણ દ્વારા કરવામાં આવી હતી.

Previous articleબરવાળાના ટીંબલા ગામ પાસે લીંબડી-વલ્લભીપુર બ્રાંચ કેનાલમાં ભૂવો પડયો
Next articleરેવા ગામે વૃક્ષારોપણ કરાયું