લાઠી તાલુકા ના દહીંથરા પ્રાથમિક શાળા માં વૃક્ષારોપણ કરાયું શાળા ના શિક્ષકો ના માર્ગદર્શન હેઠળ બાળકો એ સુંદર રીતે વૃક્ષારોપણ કર્યું હતું લાઠી તાલુકા ના દહીંથરા ની પ્રાથમિક શાળા માં સામાજિક અગ્રણી નટુભાઈ સુતરિયા દહીંથરા મેથળી જૂથ પંચાયત ના સરપંચ બટુકભાઈ રાઠોડ વિનુભાઈ જયપાલ શાળા શિક્ષક પરિવાર માલધારી અગ્રણી રાનાણી સહિત ના ઓ ની ઉપસ્થિતિ માં વૃક્ષ વાવો હરિયાળી લાવો નો સંદેશ આપ્યો હતો.