વડોદરા માં અને આસપાસ ના ગામડા માં અત્ર …તત્ર…સર્વત્ર…પાણી… પાણી…પાણી…વડોદરા માં ૨૪ કલાક મા ૩૦ ઇંચ વરસાદ પડતાં તમામ વિસ્તારો બેટ માં ફેરવાઈ ગયા છે ..તંત્ર લાપરવાહ છે …સમાં વિસ્તાર માંથી લોક સંસાર ના રિપોર્ટર પ્રદીપસિંહજી સરવૈયા તથા ફાયર બ્રિગેડ ..એન.ડી.એફ આર ..ની ટીમેં ૨૦૦ લોકો ને સલામત સ્થળે ખસેડયા હતાં.. ફતેગંજ ચોક રાણા પ્રતાપજી ના સ્ટેચ્યુ પાસે લોકો ને મદદ કરી પાણી માં અન્ય સ્થળે જવા મદદ કરી હતી.