GujaratBhavnagar બાળકોને સુપર-૩૦ ફિલ્મ બતાવાઈ By admin - August 2, 2019 724 રેઇન્બો ફાઉન્ડેશન સંસ્થામાં શિક્ષણ લેતા બાળકોને ઇન્નરવ્હીલ ક્લબ ભાવનગર દ્વારા ટોપ થ્રી સિનેમામાં સુપર -૩૦ ફિલ્મ બતાવવામાં આવ્યું હતું જેને બાળકોએ ઉત્સુકતાથી નિહાળેલ