બરવાળા હાઈસ્કુલ ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

649
guj2122018-4.jpg

બરવાળા ખાતેની ઝબુબા હાઈસ્કુલ બરવાળામાં ક્ષયરોગ અને રકતપીતના રોગ અંગે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નાવડાના સબ સેન્ટર બરવાળાના સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ ઓફિસના એસ.ટી.એસ રામદેવ સંજયભાઈ દ્વારા ઝબુબા હાઈસ્કુલમાં બાળકોને ક્ષયરોગ અને રકતપીત રોગ અંગેની જન જાગૃતિ બાબતે આ રોગોના લક્ષણો અને નિદાન તથા ક્ષય રોગની તપાસ બેકફ દ્વારા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર પર મફત થાય છે. ટી.બી.ની દવા ડેઈલી રેજીમેન્ટ ડોટસ દ્વારા મફતમાં મળે છે. એવી વિસ્તૃત માહિતી આપવામાં આવી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.કે. વાઘેલા (મ.પ.ેહે.વ.) તેમજ શાળાના શિક્ષક મિત્રોએ ખુબ જ જહેમત ઉઠાવીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. 

Previous articleરામકથાનું રસપાન કરવા વિદેશ જતા વૈકુંઠગીરી બાપુને શુભેચ્છા
Next articleઢાંકા ખાતે કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા કથા યોજાઈ