સરો જહા સે ઈચ્છા હિન્દુસ્તાન હમારા હમ બુલ બુલે હે ઉકી યે ગુલીશતા હમારા પંકતીને સાર્થક કરી ખરા અર્થમાં સદભાવનાને બિનસાંપ્રદાયીક તાના સમન્વયની મિશાલ એક એવા ભુલકાઓ કે પરમપિતા પરમાત્માની ક્રુર મજાકનો શિકાબ બનેલ હોય કે જેઓ જન્મથી બેરા મુંગા હોય તેવા બાળકો દ્વારા કાયમ કરેલ હોય કે જેઓ ભાવનગર વિદ્યાનગર ખાતે આવેલ બેરા મુંગા શાળામાં અભ્યાસ કરતના દરેક વર્ગને દરેક સમાજના ૩૩ વિદ્યાર્થીઓ નવાપરા ખાતે આવેલ કેશરબાઈ મસ્જીદની મુલાકાતે આવેલને જિજ્ઞાસાશ્વસ ઈસ્લામ ધર્મમાં પડાતી નમાજમાં થતી પ્રતિક્રિયા બાબત સમજાવેલ કે અહીં કોઈ ફોટા કે આકૃતિ રાખવામાં આવતી ન હોય ઈસ્લામ ધર્મનો પાયો અલોકિત નિરંજન નિરાકારને એક અલ્લાહના નામે નમાજ પઢાતિ હોઈ બાદ હાજર આગેવાનોએ નમાંજમાં થતી પ્રતિક્રિયા પ્રકિટકલ કરી બતાવેલ જે પ્રતિક્રિયામાં બાળકો પણ જોડાયાને ખુબ ખુશી અનુભવેલ અહીં નોંધદાયકએ બાબત હોઈ કે આ બાળકોને અભ્યાસ કરાવતા શિક્ષીકા બહેનો દર્શનાબેન જાની, હર્ષાબેન આશરા, અનુયાબેન શાહ, ગજાનંદભાઈ ભટ્ટ આ માસુમ બાળકો પ્રતયે ખુબ જ સંવેદનશીલ એકાગ્રતને માતૃ પ્રેમની હૂંફ પુરી પાડી રહ્યા હતાં. તે દ્રશ્ય જોઈ હાજર આગેવાનો દંભ રહી ગદગદિત ભાવે ખુશ થઈ ગયેલાને તમામ સ્ટાફના સભ્યોને ખુબ બિરદાવેલને હાજર આગેવાનોએ બાળકોને બિસ્કિટના પેકેટ આપી બાળકોને ખુશ કરી ખુશી અનુભવેલ.
આ પ્રોગ્રામ અર્થે નવાપરાના આગેવાનો હાજીઅબ્દુલભાઈ મહીડા, હાજી અમલીભાઈ સિદાતર, હાજી હસનભાઈ બીલખિયા, હાજી રફીકભાઈ તન્વી, હાજી જમાલભાઈ સોલંકી, એમ.આઈ. સોલકં, નસીરભાઈ કુરેશી, સોકતહુસેનભાઈ કાદરી, જોડાયાને પ્રોગ્રામ સફળતાપુર્વક પાર પાડેલ.