રાજુલામાં મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગ જનજાગૃતિ રેલી

572

બેટી બચાઓ બેટી પઢાઓ અને બેટી વધાઓ સુત્રને સાકાર કરવા માટે અમરેલીના કાર્યશીલ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.એચ.એફ. પટેલના માર્ગદર્શન હેઠળ તાલુકા હેલ્થ કચેરી અને આઈસીડીએસ વિભાગના સયુંકત ઉપક્રમે રાજુલા શહેરની ગલીઓમા ૧ થી ૧પ ઓગષ્ટ મહિલા સશક્તિકરણ પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે મહિલાઓમાં જાગૃતતા લાવવા અને સ્ત્રી ભુર્ણ હત્યા અટકાવવા જેવી વિવિધ કામગીરીને વેગ આપવા માટે રેલી યોજાઈ જેમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોલ. એન.વી. કલસરિયા, ડો. જે.એચ. ગૌસ્વામી, સંજયભાઈ દવે, શોભનાબેન, નીતાબેન, ડોકટરો, નર્સ બહેનો, આંગણવાડી કાર્યકરો અને આશા બહેનો હાજર રહી લોકોમાં જાગૃતતા લાવવાના પ્રયત્નો કરવામાં આવેલ.

Previous articleબાબરા પોલીસ ઉંધતી રહી SOGએ જુગાર ધામ ઝડપ્યું
Next articleરૂપાણીના જન્મદિને રાજુલામાં વૃક્ષારોપણ